You don't have javascript enabled. Please Enabled javascript for better performance.

વરસાદી પાણીના સંગ્રહમાં યોગદાન આપો અને પાણી બચાવવા માટેની ટિપ્સ જણાવો

પ્રારંભ તારીખ: 06-07-2022
અંતિમ તારીખ: 06-08-2022

માનવજાતને કુદરતની સૌથી કિંમતી ભેટ પાણી છે. તેના વિના પૃથ્વી પરનું ...

વિગતો જુઓ વિગતો છુપાવો

માનવજાતને કુદરતની સૌથી કિંમતી ભેટ પાણી છે. તેના વિના પૃથ્વી પરનું જીવન અસ્તિત્વ ન હોઈ શકે, તેથી પાણીને જીવન તરીકે પણ ઓળખી શકાય છે. આપણને આપણી બધી દૈનિક પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂર હોય છે.

ઉપલબ્ધ જળ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ, જેથી ભવિષ્યમાં આપણે જળ સંકટનો સામનો ન કરવો પડે. આ માટે જરૂરી છે કે દરેક વ્યક્તિ પાણીનો ઉપયોગ મનથી કરે, પાણીનો બચાવ કરે તેમજ જળ સંચયના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવે.

વધુને વધુ વરસાદી પાણીની બચત કરીને અને પાણી બચાવવા માટે વિવિધ પગલાં લઈને, આપણેભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને પાણીની ઉપલબ્ધતાને સતત જાળવવામાં ફાળો આપીએ છીએ.

જો તમે પાણી બચાવવાની કોઈ પણ નવીન અને અનોખી રીતો અપનાવી હોય, જેની મદદથી આપણે વધુ પાણી બચાવી શકીએ છીએ, તો તેને નીચેના કમેન્સટી બોક્સમાં તમારા વિચારો સાથે શેર કરો.

સબમિશનની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ, 2022 છે.

બધી કમેન્ટ્સ
રીસેટ
285 રેકોર્ડ(ઓ) મળ્યો

Vikash Kumar Pandey 3 years 4 monthsપહેલા

Saving water traditional (by not wasting in daily chores and activities etc).
3) Promoting more solar energy as Nuclear Power requires water for cooling)
4)by Stopping industries and factories dumping acids and contaminated water into river
5) using rainwater harvesting techniques IE (in water tanks, underground storage.

Nayna Manoj Rajput 3 years 4 monthsપહેલા

જો વરસાદી પાણીને સંગ્રહિત કરવું હોય તો તેનાં માટે જે તે નગર કે શહેર કે ગામ ની નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ ગ્રામપંચાયતો એ મોટા પાયે આયોજન ની જરુર છે. ખાસ કરી ને શહેરોમાં ઓછી જગ્યા માં રહેતા હોવાને લીધે સોસાયટી માં રહેતા નાગરિકો ચહી ને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા અસમર્થ છે. આવા સંજોગોમાં તંત્ર દ્વારા શહેર માં એવી વ્યવસ્થા કરવામાં આવે કે સોસાયટી કે ફ્લેટ ની અગાસી પરથી વહી જતાં વરસાદી પાણીને અલગ પાઇપ લાઇન દ્વારા સંગ્રહિત કરવામાં આવે અને પછી તે પાણી ને પ્રજા નાં ઉપયોગ માં લઈ શકાય.

GARAIYA AKSHAY 3 years 4 monthsપહેલા

આમ તો ગુજરાતના જુના શહેરોમાં વરસાદી પાણી ના સંગ્રહ માટે આદર્શ વ્યવસ્થાઓ હતી. કહેવાય છે કે આજે પણ અમદાવાદ અને સિધ્ધપુર જેવા શહેરોમાં જુના મકાનોમાં ઘરમાં કુવા બનાવેલા મળે છે. આ કુવાઓમાં વરસાદનું તમામ પાણી જતું અને આખું વર્ષ એ પાણી વાપરી શકાતું. વળી, કેટલાક મકાનોમાં મોટા વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા બનાવેલા જોવા મળે છે જેમાં ખાસ ‘મઘા’ નક્ષત્રમાં વરસાદી પાણી સંગ્રહવામાં આવતું અને સમગ્ર વર્ષ દરમિયાન તેનો પીવામાં ઉપયોગ થતો.

GARAIYA AKSHAY 3 years 4 monthsપહેલા

હાલમાં, આપણે સૌ સરકારની પાણી પુરવઠાની પદ્ધતિ પર આધાર રાખીએ છીએ. આપણે આપણી જરૂરિયાતનું પાણી આ પદ્ધતિથી મેળવીએ છીએ. મોટા શહેરોની પાણી વિતરણની આ પદ્ધતિને કારણે લોકોની પાણીના બચાવ માટેની જાગૃત્તા ખૂબ જ ઓછી જોવા મળે છે. સૌ કોઈ સરકારની આ પદ્ધતિ પર નિર્ભર રહે છે. ધીમે-ધીમે આપણી જે નિયમિત અને જેને પરંપરાગત કહી શકાય તેવી પાણી બચાવ માટેની પદ્ધતિઓ લુપ્ત થઈ ગઈ.

jaysharma 3 years 4 monthsપહેલા

RESPECTED SIR KNOW DAYS IN CITES AREA WATER PROBLEM BECOME ALL ARE GETTING DISTRUB SOR SOLVEING THIS PROBLEM I HAVE ONE INTRESTING IDEA:-
1.IN BUILDING MAKE THREE WATERSTORING BUKETES ALL THE WATER FIRST CAME INTO 1 CEMENT BUCKET THEN
IT ENTER INTO NEXT BACKET FOR CLEANING OF DUST ETC.
2.THEN THE WATER MOVES TOWARD THE TUBEWELL AND STORED FRESH WATER.

RaniChowdhury 3 years 4 monthsપહેલા

Let's talk about water saving tips then I'd suggest some practical ideas
1) using drips in farming.
2) Saving water traditional (by not wasting in daily chores and activities etc).
3) Promoting more solar energy as Nuclear Power requires water for cooling)
4)by Stopping industries and factories dumping acids and contaminated water into river
5) using rainwater harvesting techniques IE (in water tanks, underground storage.
6)saline water treatment for making it drinkable in desert prone are

Ajay 3 years 4 monthsપહેલા

Let's talk about water saving tips then I'd suggest some practical ideas
1) using drips in farming.
2) Saving water traditional (by not wasting in daily chores and activities etc).
3) Promoting more solar energy as Nuclear Power requires water for cooling)
4)by Stopping industries and factories dumping acids and contaminated water into river
5) using rainwater harvesting techniques IE (in water tanks, underground storage.
6)saline water treatment for making it drinkable in desert prone are

dharmendrasinh kanaksinh baroda 3 years 4 monthsપહેલા

પાણી વિના જીવસૃષ્ટિ અશક્ય છે. પાણી નો ઉપયોગ કે વપરાશ આપણે વિચારી ને કરવો જોઈએ.કારણ કે જે ગતિ e અને ઝડપથી કરોડો લીટર પાણી રોજે રોજ વાપરી રહ્યા છીએ. જો આમને આમ આપણે કરીશું તો ભવિષ્ય માં પાણી ની તીવ્ર અછત સર્જાશે જેથી અણવિચારી સમસ્યા સર્જાશે. જમીન ના પેટાળ માં પાણી ની અછત ના સર્જાય એ દિશા માં આપણે આપણા સમાજે પ્રયત્ન કરવા જોઈએ. લોકો પાણી ના મહત્વ ને સમજવા અભિયાન ચલાવવા જોઈએ. વરસાદી પાણી ના સંગ્રહ માટે લોકો ને માહિતી પૂરી પાડવી જોઈએ. સેવાભાવિ સંસ્થા ઓ કે સરકારે પાણી નો ખોટો દુરુપયોગ ના થવા દેવો જોઈએ.