You don't have javascript enabled. Please Enabled javascript for better performance.

બ્લોગ

MyGov હેઠળ બધા બ્લોગ્સ

ડિજિટલ સેવા સેતુ પહેલની લાભાર્થી સફળતાની ગાથા

ડિજિટલ સેવા સેતુ એ ગુજરાત સરકાર દ્વારા તાલુકા/જિલ્લા કેન્દ્રોની મુલાકાત લેવા માટે નાગરિકોની જરૂરિયાતને ઓછી કરીને અને ભારતનેટ પ્રોજેક ટી હેઠળ બનાવવામાં આવેલા બેકબોન નેટવર્કનો ઉપયોગ કરીને ગ્રામ્ય સ્તરે નાગરિક કેન્દ્રિત સેવાઓ પૂરી પાડવાની પહેલ છે. નાગરિકોની જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે રાજ્યમાં 8000 ઇ-ગ્રામ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ડિજિટલ સેવા સેતુના અમલીકરણને પરિણામે સમય, નાણાં અને કાગળની બચત થઈ છે તેમજ વીસીઈ (વિલેજ કમ્પ્યુટર એન્ટ્રાપ્રેને ઉર્સ) દ્વારા રોજગારીનું સર્જન થયુંછે.

પર પોસ્ટ કરવામાં આવ્યું03 Jul 2022

વીડિયો ઇન્ટિગ્રેશન અને સ્ટેટ-વાઇડ એડવાન્સ સિક્યુરિટી (વિશ્વાવાસ)ની નાગરિકોની સફળતાની ગાથા

ઘણીવાર ગુજરાત પોલીસની "થર્ડ આઇ" તરીકે ઓળખાતી, વિશ્વાસ એક રાજ્યવ્યાપી સર્વેલન્સ પ્રોજેક્ટ છે, જે સલામત અને સુરક્ષિત વાતાવરણ માટે અમલમાંમૂકવામાં આવે છે, ગુનાખોરીમાં ઘટાડો, ગુનેગારો માટે અવરોધક તરીકે કામ કરે છે, રાજકીય રેલીઓ, રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો વગેરે જેવી મહત્વપૂર્ણ ઘટનાઓના આયોજન સમયે વધુ સારી ટ્રાફિક વ્યવસ્થાપન અને અદ્યતન દેખરેખ રાખે છે.

પર પોસ્ટ કરવામાં આવ્યું03 Jul 2022