You don't have javascript enabled. Please Enabled javascript for better performance.

વરસાદી પાણીના સંગ્રહમાં યોગદાન આપો અને પાણી બચાવવા માટેની ટિપ્સ જણાવો

પ્રારંભ તારીખ: 06-07-2022
અંતિમ તારીખ: 06-08-2022

માનવજાતને કુદરતની સૌથી કિંમતી ભેટ પાણી છે. તેના વિના પૃથ્વી પરનું ...

વિગતો જુઓ વિગતો છુપાવો

માનવજાતને કુદરતની સૌથી કિંમતી ભેટ પાણી છે. તેના વિના પૃથ્વી પરનું જીવન અસ્તિત્વ ન હોઈ શકે, તેથી પાણીને જીવન તરીકે પણ ઓળખી શકાય છે. આપણને આપણી બધી દૈનિક પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂર હોય છે.

ઉપલબ્ધ જળ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ, જેથી ભવિષ્યમાં આપણે જળ સંકટનો સામનો ન કરવો પડે. આ માટે જરૂરી છે કે દરેક વ્યક્તિ પાણીનો ઉપયોગ મનથી કરે, પાણીનો બચાવ કરે તેમજ જળ સંચયના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવે.

વધુને વધુ વરસાદી પાણીની બચત કરીને અને પાણી બચાવવા માટે વિવિધ પગલાં લઈને, આપણેભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને પાણીની ઉપલબ્ધતાને સતત જાળવવામાં ફાળો આપીએ છીએ.

જો તમે પાણી બચાવવાની કોઈ પણ નવીન અને અનોખી રીતો અપનાવી હોય, જેની મદદથી આપણે વધુ પાણી બચાવી શકીએ છીએ, તો તેને નીચેના કમેન્સટી બોક્સમાં તમારા વિચારો સાથે શેર કરો.

સબમિશનની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ, 2022 છે.

બધી કમેન્ટ્સ
રીસેટ
285 રેકોર્ડ(ઓ) મળ્યો