ઘણીવાર ગુજરાત પોલીસની "થર્ડ આઇ" તરીકે ઓળખાતી, વિશ્વાસ એક રાજ્યવ્યાપી સર્વેલન્સ પ્રોજેક્ટ છે, જે સલામત અને સુરક્ષિત વાતાવરણ માટે અમલમાંમૂકવામાં આવે છે, ગુનાખોરીમાં ઘટાડો, ગુનેગારો માટે અવરોધક તરીકે કામ કરે છે, રાજકીય રેલીઓ, રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો વગેરે જેવી મહત્વપૂર્ણ ઘટનાઓના આયોજન સમયે વધુ સારી ટ્રાફિક વ્યવસ્થાપન અને અદ્યતન દેખરેખ રાખે છે.