You don't have javascript enabled. Please Enabled javascript for better performance.

ઇ-ગવર્નન્સે કેવી રીતે તમારી જીવન જીવવાની સરળતામાં વધારો કર્યો છે? અમારી સાથે શેર કરો!

પ્રારંભ તારીખ: 06-07-2022
અંતિમ તારીખ: 06-08-2022

સરળ, જવાબદાર, પ્રતિભાવશીલ અને પારદર્શક શાસન ઊભું કરવા માટે ...

વિગતો જુઓ વિગતો છુપાવો

સરળ, જવાબદાર, પ્રતિભાવશીલ અને પારદર્શક શાસન ઊભું કરવા માટે ઇ-ગવર્નન્સ સરકારી કામગીરીને સરળ બનાવવા માટે છે. ગુજરાત સરકાર (જીઓજી)એરાજ્યમાં ઈ-ગવર્નન્સની વિવિધ પહેલોના અમલીકરણમાં એક સારો માર્ગ અપનાવ્યો છે, જેથી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ચાવીરૂપ સુધારાઓને અપનાવી શકાય.

ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)ની ઉત્ક્રાંતિએ શાસન માટે એક નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના દ્વારા તેઓ ઇ-ગવર્નન્સ મારફતે જીવન જીવવાની સરળતા તરફ આગળ વધી રહ્યા છે.
ઈ-ગવર્નન્સના લક્ષ્યાંકો આ મુજબ છેઃ
a. નાગરિકોને વધુ સારી સેવા પૂરી પાડવી
b. પારદર્શકતા અને જવાબદારીમાં વધારો કરવો
c. માહિતી મારફતે લોકોનું સશક્તિકરણ
d. સરકારની અંદર કાર્યક્ષમતામાં સુધારોકરવો
e. વ્યવસાય અને ઉદ્યોગ વચ્ચેનો સંપર્ક સુધારવો

સમયની માંગ એ છે કે નવા યુગની તકનીકોનો ઉપયોગ કરીને આપણા નાગરિકોના જીવનને કેવી રીતે વધુ સારું અને સરળ બનાવવું તે વિશે વિચારવું જોઈએ. જો તમારી પાસે આ અંગે કોઈ સૂચન અથવા નવો વિચાર છે , તો તેને અહીં શેર કરો.

સબમિશનની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ, 2022 છે.

બધી કમેન્ટ્સ
રીસેટ
148 રેકોર્ડ(ઓ) મળ્યો